મોરબી શહેરના મચ્છુ નગર નજીક આવેલ ક કેનાલ પાસે ગત તા 1 ના રોજ વહેલી સવારે મોતીભાઈ સુરેશભાઈ પારસાણીયાએ તેમની ગાયને ફરતી હતી તે દરમિયાન પીજીવીસીએલના વીજ પોલ પાસેથી નીકળતા ખુલ્લાતારને અડી જતા તેને વીજ શોક લાગતા ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે એ ડીવીઝન પોલીસે જાણવા જોગ નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

