HomeGujaratમોરબીમાં ઓમશાંતિ સ્કૂલના જુના મિત્રો નો સ્નેહમિલન નો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં ઓમશાંતિ સ્કૂલના જુના મિત્રો નો સ્નેહમિલન નો કાર્યક્રમ યોજાયો

મોરબીની ઓમ શાંતિ સ્કૂલ માં સાથે ભણતા મિત્રો દ્વારા દર વર્ષ સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજાય છે પણ કોરોના ના લીધે 2 વર્ષ બાદ આજ રવિવાર ના રોજ મોરબીમાં સ્કૂલના મિત્રનો ડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજયો હતો બધા મિત્રો સાથે મળી ને જૂની વાતો ને વાગોળી હતી અને સ્કૂલ લાઈફ ની વાતો તાજી કરી હતી. સ્કૂલ ના 15 વર્ષ બાદ પણ મિત્રો મળી ને એક બીજા ના સંપર્ક માં રહે એ હેતુ થી સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યુ હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW