HomeGujaratમોરબીને અમદાવાદનો રોગ લાગ્યો,નાની કેનાલ રોડ પર ભૂવો પડતા અકસ્માત જોખમ

મોરબીને અમદાવાદનો રોગ લાગ્યો,નાની કેનાલ રોડ પર ભૂવો પડતા અકસ્માત જોખમ

સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર અવાર નવાર નાના મોટા ભુવા પડતા હોય છે ત્યારે હવે આ રોગ જાણે નાના શહેર તરફ પણ વળ્યો હોય તેમ લાગી રહ્યું છે. મોરબી શહેરના નાની કેનાલ રોડ પર પંચાસર રોડને જોડતા ખૂણા પાસે અચાનક ભૂવો પડ્યો હતો અને તેના કારણે આ રસ્તા પર અકસ્માતનો થવાનો ભય વર્તાઈ રહ્યો છે પાલિકા દ્વારા આ વ વિસ્તારમાં જે પ્રકારે સીસી રોડનું કામ કર્યું છે તેની ગુણવતા સામે સવાલ ઉઠ્યા છે
સ્થાનિકો દ્વારા આ અંગે પાલિકામાં ફરિયાદ કરતા પાલિકાની ટીમ ઘટના સ્થળે આવી હતી અને સ્થળ પર નિરીક્ષણ કરી આગામી દિવસમાં રીપેર કરી દેશું તેમ કહી જતા રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા હવે અકસ્માતના જોખમ ધરાવતા આ વિસ્તારમાં ક્યારે ભૂવો રીપેર થશે તે એક સવાલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW