HomeGujaratમોરબી :લાલપર નજીક નજીવી બાબતે મારામારી સામે સામે ફરિયાદ

મોરબી :લાલપર નજીક નજીવી બાબતે મારામારી સામે સામે ફરિયાદ

મોરબીના લાલપર નજીક આવેલ શ્રી ગણેશ પ્લેટ કારખાનાના બહાર બિક્રમકુમાર મહેન્દ્રઆઝાદ સિન્હા નામનો યુવાન તેની કાર લઈને નીકળતા હતા તે દરમિયાન ગોકુલભાઇ નામનો આરોપી તેની યુટિલિટી આસપાસ જોયા વિના પાછી લેતા. અકસ્માત થતાં સહેજમાં અટકી ગયો હતો જે બાદ બીક્રમ કુમાર ગોકુલ ભાઈને સમજાવવા જતા એકદમ ઉશ્કેરાઇ જઇને બેફામ ગાળો બોલીને ઢીકાપાટુનો માર મારવા લાગતા મુનિરામ આવીને બોલાચાલી કરીને તેના હાથમા રહેલ લોખંડના સળીયા મારવા જતા વિક્રમના માથામા વાગી જતા માથામા ટાંકા તથા ફેકચર જેવી ઇજા બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સામે પક્ષે મુનિરામ ચૌધરીએ બિક્રમસિંહા અને રાજુભાઈ સિંહા વિરુધ્ધ મારામારી કરી કારના કાચ તોડી નાખ્યા અને નુકશાન કરી ધાક ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW