HomeGujaratમોરબીના નારણકા ગામે મેરજા પરિવારનો 18મો વાર્ષિક પાટોત્સવ યોજાશે

મોરબીના નારણકા ગામે મેરજા પરિવારનો 18મો વાર્ષિક પાટોત્સવ યોજાશે

મોરબી તાલુકાના નારણકા ગામે સમસ્ત મેરજા પરિવારના 18 માં વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નારણકા ગામે સમસ્ત મેરજા પરિવાર દ્વારા પરંપરા મુજબ દર વર્ષે વાર્ષિક પાટોત્સવ યોજાઈ છે જેમાં આગામી તા.1 ના રોજ બહુચરાજી માતાજી મંદિર નારણકા ખાતે 18 મો વાર્ષિક પાટોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ પાટોત્સવમાં તા. 31-10-2022 ના સાંજે 4:30 કલાકે શોભાયાત્રા, રાત્રે 9 કલાકે રાસ ગરબા, તા. 1-11-2022 ને મંગળવારના રોજ મહાયજ્ઞ, બપોરે 2 કલાકે બીડુ હોમવામાં આવશે સાથે મેરજા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે. આ તકે યજ્ઞના યજમાન તરીકે અભીભાઈ જયંતિભાઈ મેરજા તથા જલ્પાબેન અભીભાઈ મેરજા બિરાજમાન થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW