HomeGujaratમોરબીમાં મોડી રાત્રે સ્ટેટ વિજલન્સ ટીમના ધામા, પાલિકાના વિવિધ કામની ચકાસણી કરી

મોરબીમાં મોડી રાત્રે સ્ટેટ વિજલન્સ ટીમના ધામા, પાલિકાના વિવિધ કામની ચકાસણી કરી

મોરબી નગરપાલિકા,વોટર વર્કસ તેમજ મોરબીમાં વિકાસ કામ સાથે જોડાયેલ કચેરીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીમાં ચાલી રહેલા વિકાસ કામોમાં કોઈ ગેરરીતી છે કે કેમ તે અંગે ની ચકાસણી માટે ઓચિંતા સ્ટેટ વિઝેલન્સ ની ટીમેં ગાંધીનગર થી મોરબીમાં ધામા નાખ્યા હતા અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર દીપક રાઠોડની આગેવાનીમાં ટીમે મોરબી નગરપાલિકા ,વોટર વર્કસ અને અન્ય કચેરી ના છેલ્લા એક વર્ષમાં કારેલી કામગીરી ને લગતા વિવિધ ડોક્યુમેન્ટ અને તેને લગતી ફાઈલો સાથે મોરબીના સર્કીટ હાઉસમ ખાતે બોલાવ્યા હતા અને સર્કીટ હાઉસ ખાતે અધિકારીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન થયેલ કામગીરી અને સ્ટેટસ અંગેની ચકાસણી કરી હતી. જોકે આ ચકાસણી દરમિયાન તેઓને હાલ કોઈપણ શંકાસ્પદ વ્યવહાર સામે ન આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW