HomeGujaratમોરબીમાં વીજ ચોરી કરતા પકડાયેલ 4 ગ્રાહકે વ્યાજ સહિત 39,462 PGVCLને ચુકવવા...

મોરબીમાં વીજ ચોરી કરતા પકડાયેલ 4 ગ્રાહકે વ્યાજ સહિત 39,462 PGVCLને ચુકવવા કોર્ટનો આદેશ

મોરબી પીજીવીસીએલની ટીમ દ્વારા સમયાંતરે અલગ અલગ વીસ્તારમ ચેકિંગ કાર્યવાહી કરતી હોય છે અને તેમાં ગેરકાયદે વીજ મીટર વિના અથવા મીટર સાથે ચેડા કરી વીજ ચોરી કરતા પકી પાડવામાં આવતા હોય છે અગાઉ 4 વર્ષ પહેલા મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં આ રીતે પીજીવીસીએલની ટીમે ચેકિંગ કરી વીજ ચોરી પકડી હતી અને અમુક અરજદારોને ભરવા પાત્ર દંડની રકમ ચુકવવા સુચના આપી હતી જોકે જે 4 જેટલા પરિવાર દ્વારા રકમ ભરપાઈ ન કરતા પીજીવીસીએલની ટીમેં કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પીજીવીસીએલનો આ કેસ મોરબી સિવિલ કોર્ટમાં પહોચ્યો હતો જેમાં તેમણે 4 અલગ અલગ પક્ષકારો સામે દાવો કરતા જણાવ્યું હતું કે આ 4 પક્ષકારો દ્વારા પાસેથી તેની લેણી નીકળતી રકમ તેમજ 15 ટકા ડીલે પેમેન્ટ ચાર્જની વસુલાત કરવા માંગણી કરી હતી જોકે મેજીસ્ટ્રેટ ચુનોતી દ્વારા આં અંગે પોતાનો ચુકાદો આપતા 39,462 જેટલી રકમ 6 ટકા વ્યાજ સાથે વસુલ કરવામાં આવે તેવો આદેશ કર્યો હતો તેમજ કોર્ટમાં બન્ને પક્ષકારે ખર્ચ પોતાની રીતે ભરપાઈ કરવા પણ જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW