HomeGujaratમોરબી :નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રંગોલી કોમ્પિટિશનનું આયોજન

મોરબી :નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રંગોલી કોમ્પિટિશનનું આયોજન

તા. ૧૮/૧૦/૨૦૨૨ ના રોજ નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રંગોલી કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું.આ કોમ્પિટિશનમાં ૪૦ જેટલી ટીમોએ વિવિધ વિષયો જેવાકે સ્વર્ણિમ ગુજરાત, નેશનલ ગેમ્સ, સેવ ધી અર્થ પર રંગબેરંગી, અર્થસભર અને નયનરમ્ય રંગોળીઓ બનાવી હતી.પ્રથમ ક્રમે સવસાણી કૃષી, કુરીયા શિવાની દ્વિતીય ક્રમે મેરજા મિત્તલ, પરમાર દિયા, તૃતિય ક્રમે મોરડીયા સુજાના, કોટક વૃશાલી વિજેતા થયા હતા. વિજેતા ટીમને ઇનામ અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW