HomeGujaratમાધવ ગૌશાળાના લાભાર્થે બાય બાય નવરાત્રી મહોત્સવનું આયોજન

માધવ ગૌશાળાના લાભાર્થે બાય બાય નવરાત્રી મહોત્સવનું આયોજન

મોરબી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં દર વર્ષે નવરાત્રી પર્વ દરમ્યાન ગૌશાળા અને ગાયોના લાભાર્થે અલગ અલગ આયોજન થતા હોય છે ત્યારે આ વર્ષે પણ કાર્યક્રમોની શરુઆત થવા જઈ રહી છે મોરબીના નાની વાવડી માધવ અંધ અપંગ ગૌશાળાના લાભાર્થે વેલકમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યા બાદ હવે ફરી એકવાર માધવ ગૌ શાળાની અંધ અપંગ ગાયોના લાભાર્થે બાય બાય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામા આવ્યું છે આ અંતર્ગત એક નવરાત્રી પર્વ પૂર્ણ થયા બાદ તા 7 ના રોજ ક્રિશ્ના પાર્ટી પ્લોટ પંચાસર રોડ મોરબી ખાતે આ મહોત્સવ યોજાશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW