HomeGujaratમાળિયાના વિદરકામાં વેચાતી આપેલ કડબના રૂપિયા માંગતા 2 શખ્સે વૃદ્ધને મારમાર્યો

માળિયાના વિદરકામાં વેચાતી આપેલ કડબના રૂપિયા માંગતા 2 શખ્સે વૃદ્ધને મારમાર્યો

માળિયા મિયાણા તાલુકાના ખરઈ ગામમાં રહેતા બુદરભાઈ કાનજીભાઈ સુરાણીએ વીર વીદરકા ગામના રાજુ માલાભાઈ ભરવાડને કળબ વેચાતી આપેલ હોય અને જેના પૈસા લેવાના બાકી હોય જે પૈસા લેવા જતા અને માંગણી કરતા સારૂ નહી લાગતા રાજુભાઇ માલાભાઈ ભરવાડ તથાઘોઘા માલા ભાઈ ભરવાડ ગાળ આપવા લાગતા તેને ગાળ બોલવાની ના પાડતા એકદમ ઉશકેરાઇ જઇ ઝપાઝપી કરતા રાજુએ નાએ હાથમા પહેરેલ કડુ માથામા મારી ઇજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW