HomeGujaratજસાપરામાં ચોરી કરવા આવેલા 2 ચોરને ગામલોકોએ પકડીને બરાબરના ધમાર્યા

જસાપરામાં ચોરી કરવા આવેલા 2 ચોરને ગામલોકોએ પકડીને બરાબરના ધમાર્યા

જામનગર જિલ્લાના જસાપર ગામમાં ચોરી કરતી ટોળકીને સ્થાનિકોએ પડકી પાડી હતી.આ ગેંગના મહિલા સહીત 6 શખ્સો ચોરીના ગુન્હાને અંજામ આપતા હતા. જેમાંથી એક મહિલા અને એક શખ્સ સહીત 2 ને લોકોએ પકડી સરભરા કરી હતી.

જામનગરના જસાપર ગામમાં મંદિર અને ઘરમાં ચોરી કરતી ચોર ટોળકીને ભારે પડી ગયું હતું. ચોર ટોળકીના 2 આરોપી ઝડપાઈ જતાં ગ્રામજનોએ મેથીપાક ચખાડ્યો હતો. ગ્રામજનોએ મહિલા અને આરોપી પુરુષને વૃક્ષ સાથે બાંધ્યા હતા. જ્યાં ગ્રામજનોએ મેથીપાક ચખાડીને બન્નને પોલીસને સોંપ્યા હતા. આરોપીઓની 6 લોકોની ટોળકી છે અને તે કાલાવડ પંથકમાં જુદા- જુદા ઘર અને મંદિરમાં ચોરી કરી હતી.

જે ચોરીની કબૂલાત આરોપીઓએ ગ્રામજનો સમક્ષ પણ કરી હતી આથી તાત્કાલિક પોલીસને હવાલે કરાયા હતા. જેને લઈને પોલીસે કાર્યવાહી આગળ ધપાવી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW