HomeGujaratઅણિયારી ગામના વિકાસકાર્યો માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

અણિયારી ગામના વિકાસકાર્યો માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

મોરબી તાલુકાના અણિયારી ખાતે ગામ સમસ્ત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અણિયારી ગામના વિકાસકાર્યો માટે ગામ સમસ્ત તા. 27-09-2022 ને મંગળવારના રોજ રાત્રે 9 થી 12 કલાકે પટેલ સમાજ વાડી, અણિયારી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેથી સર્વે ગ્રામજનો અને સંસ્કૃતિપ્રેમી જનતાને કાર્યક્રમ નિહાળવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW