HomeGujaratCentral Gujaratટ્રેનમાં અમદાવાદ જવાનો પ્લાન હોય તો જોઇ લો આ ટ્રેન રદ્દ થઈ

ટ્રેનમાં અમદાવાદ જવાનો પ્લાન હોય તો જોઇ લો આ ટ્રેન રદ્દ થઈ

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા સિંધાવદર-કણકોટ-ખોરાણા-બિલેશ્વર સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 22 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર, 2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે.

ટ્રેન નંબર 22959 વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 23-09 થી 01-10 સુધી ,ટ્રેન નંબર 22960 જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 24-09 થી 02-10 સુધી,ટ્રેન નંબર 19573 ઓખા-જયપુર એક્સપ્રેસ 26.09 ના રોજ ,ટ્રેન નંબર 19574 જયપુર-ઓખા એક્સપ્રેસ તા.27 ના રોજ ,ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ તા.28 ના રોજ , ટ્રેન નંબર 22907 મડાગાવ-હાપા એક્સપ્રેસ તા.30ના રોજ, ટ્રેન નંબર 22939 હાપા-બિલાસપુર એક્સપ્રેસ તા.24 ના રોજ , ટ્રેન નંબર 22940 બિલાસપુર-હાપા એક્સપ્રેસ તા.26 ના રોજ ,ટ્રેન નંબર 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ તા.27 ના રોજ ,ટ્રેન નંબર 19319 વેરાવળ – ઈન્દોર મહામના એક્સપ્રેસ તા. 28 ના રોજ રદ રહેશે.

ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે , ટ્રેન નંબર 12268 હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરંટો એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી તા.23 થી 01.10.2022 સુધી ચલાવવામાં આવશે.આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે ,ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ તા.23 થી 01.10.2022 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે, ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ તા.23-9 થી 01-10 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW