HomeGujaratમોરબીના ગજાનંદ પાર્કના તુલસી એપાર્ટમેન્ટમાં જુગાર ધામ ઝડપાયું, 7ની ધરપકડ

મોરબીના ગજાનંદ પાર્કના તુલસી એપાર્ટમેન્ટમાં જુગાર ધામ ઝડપાયું, 7ની ધરપકડ

મોરબી રવાપર -લીલાપર કેનાલ રોડ પર વિજયનગર નજીક ગજાનંદ પાર્કમાં આવેલ તુલસી એપાર્ટમેન્ટના એક બ્લોકમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જાહેરમાં જુગાર રમતા સુજીતભાઇ છગનભાઇ દેત્રોજા રહે.મોરબી રવાપર લીલાપર કેનાલ રોડ વિજયનગર ગજાનંદ પાર્ક તુલસી હાઇટ્સ-૩૦૨ મુળ રહે.નવાગામ તા.જી.મોરબી (૨) હસમુખભાઇ મોહનભાઇ ફેફર નવાગામ તા.જી.મોરબી (૩) ગોરધનભાઇ મોહનભાઇ સોજીત્રા.મેટોડા ગામ તા.પડધરી જી.રાજકોટ (૪) કાંતિભાઇ ગોવિંદભાઇ વાડોદરીયા મેટોડા ગામ તા.પડધરી જી.રાજકોટ (૫) શાંતીલાલ દામજીભાઇ પાણ ઢોકરીયા ગામ તા.પડધરી જી.રાજકોટ (૬) જીતેશભાઇ ઉર્ફે જીતુ બાલુભાઇ જાલરીયા રહે મોરબી-૨ શ્રીમદ સોસાયટી મુળ રહે.બેલા (રંગપર) તા.જી.મોરબી (૭) જયેશભાઇ પરસોતમભાઇ ભટાસણા રહે.મોરબી-૨ ઉમા ટાઉનશીપ રોયલ હાઇટ્સ-૧૦૩ મુળ રહે.વીંજુવાડા તામાંડલ જી.અમદાવાદ વાળાને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી 7.13 લાખ રોકડ જપ્ત કરી હતી. આરોપીઓ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW