મોરબીના શકત શનાળા ગામે ઉમિયા નાટક મંડળ-મેડીના રા’માંડલિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી તારીખ 6 સપ્ટેમ્બર 2022 ને મંગળવારના રોજ રાત્રે 9 કલાકે નંદિની એપાર્ટમેન્ટ, રાઘવ સોસાયટી, શકત શનાળા, મોરબી ખાતે દીપકભાઈ ભવાનભાઈ ભાલોડીયાના આંગણે રાંદલ માતાજીના લોટ ઉત્સવ પ્રસંગે ઉમિયા નાટક મંડળ-મેડી દ્વારા આયોજીત રા’માંડલિક નામના ભવ્ય નાટકનું આયોજન કરવામાં આવ્યું છે જેથી આ તકે સર્વે ધર્મપ્રેમી જનતાને નાટક નિહાળવા માટે પધારવા આયોજક દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યું છે.

