HomeGujaratમોરબીPGVCLના શહેર 1 પેટા વિભાગમાં આવતા 11 KV લાતી પ્લોટ ફીડરમાં બુધવારે...

મોરબીPGVCLના શહેર 1 પેટા વિભાગમાં આવતા 11 KV લાતી પ્લોટ ફીડરમાં બુધવારે વીજકાપ રહેશે

મોરબી શહેરના વિવિધ વિસ્તારમાંથી નીકળતી 11 કેવી લાતીપ્લોટ ફીડરમાં તા. 24 બુધવારે સવારે 8 થીબપોરે 4 કલાક સુધી લાઈનકામની કામગીરી માટે બંધ રહેશે જેથી હ્દાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક 1 અને 2, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક 1 અને 2, રાધા કૃષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર 1 અને 2 તેમજ ગીતા ઓઈલ મિલ બાજુનો વિસ્તાર ઉપરાંત નીરવ પાર્ક, લાતીપ્લોટ વિસ્તાર, અયોધ્યાપુરી રોડ સહિતના વિસ્તારમાં પાવર બંધ રહેશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW