HomeGujaratમોરબી:વાંકાનેરના રાતડીયા પાસે સ્કુલ બસના ચાલકે છાત્રને ઠોકર મારતા ઇજા

મોરબી:વાંકાનેરના રાતડીયા પાસે સ્કુલ બસના ચાલકે છાત્રને ઠોકર મારતા ઇજા

વાંકાનેરના કાનપર ગામમાં રહેતો અને અભ્યાસ કરતા મહમદઅશીર ગુલામહુશેન બાદી નામનો છાત્ર પોતાનું .GJ-36-Q-5682 નંબરનું ચલાવી રાતડીયા અને કાનપર ગામ વચ્ચે રોડ પરથી પસાર થતા હતા તે દરમિયાન સંસ્ક્રુતી વીધ્યાલય વાંકાનેરની GJ-01-XX-8733 નંબરની બસના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે રોડ ઉપર આગળ જતા વાહનનું ધ્યાન વગર ચલાવી છાત્રને પોતાના હીરો એચ.એફ.ડીલક્સ હોય તેનેપાછળથી ઠોકર મારી હડફેટે લઇ પછાડી દઇ ફરી.ને જમણા ગાલ પર તથા જમણા હાથ પર સામાન્ય છોલછાલ જેવી ઇજા કરી તેમજ જમણા પગમાં વધારે ઇજા થતા સારવાર દરમ્યાન ઢીંચણથી ઉપરનો પગ કપાવવો પડે તેવી ગંભીર ઈજા પહોચાડી હતી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW