HomeGujaratમોરબીમા જામીન પર છુટયા બાદ ફરાર થયેલ શખ્સ ઝડપાયો

મોરબીમા જામીન પર છુટયા બાદ ફરાર થયેલ શખ્સ ઝડપાયો

મોરબીની જિલ્લા જેલમાંથી જામીન પરથી છૂટ્યા બાદ મુદત પૂર્ણ થયે હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ/એલસીબી ટીમેં ચોટીલાથી ઝડપી લીધો હતો.

.બનાવની મળતી માહિતી મુજબ મોરબીની જિલ્લા જેલમાં બંધ કાચા કામનો કેદી અનીલ ઉર્ફે દેવાભાઇ વીનુભાઇ બોરાણા મોરબી સબ જેલમાં કાચા કામનો આરોપી છે અને તે જેલ ખાતેથી વચગાળા જામીન પર તા. 5 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ 2022 સુધી મુકત કરવામાં આવેલ હોય જે કાચા કામના આરોપીને તા.13 ના રોજ સબ જેલ મોરબી ખાતે રોજ હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. અને તે ચોટીલા હોવાની વિગતો મળી હતી. જેથી ઘટના સ્થળે દરોડા પાડીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અને એલસીબી ટીમે ઝડપી લઈને મોરબી સબ જેલને સોંપવા તજવીજ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW