HomeGujaratજવાનોને રાખડી બાંધવા આ બહેનો બાઈક લઈને નડાબેટ જશે

જવાનોને રાખડી બાંધવા આ બહેનો બાઈક લઈને નડાબેટ જશે

દેશની દીકરીઓ પણ સરહદ પર રક્ષા કરનાર જવાન ભાઈઓની રક્ષા માટે સુરતથી અગિયાર યુવતીઓ બાઈક ઉપર નડાબેટ બોર્ડર જવા નીકળી છે. આ મહિલા બાઈકર્સને સુરતના મેયર હેમાલી બોઘાવાળાએ ફલેગમાર્ચ આપી હતી. ‘એક રાખી સૈનિકો કે નામ’ આ થીમ સાથે નીકળેલી યુવતીઓ સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને નડાબેટ કચ્છ ખાતે પહોંચશે અને ત્યાંથી નડાબેટ બોર્ડર પોહચી જવાનોને રાખડી બાંધી જવાન ભાઈઓના લાંબા આયુષ્યની પ્રાર્થના કરશે.

તિરંગાનું વિતરણ: રસ્તામાં આવતા તમામ ગામો અને શહેરોમાં હર ઘર તિરંગાના ભાગરૂપે તિરંગાનું વિતરણ પણ કરશે અને દેશમાં સીમની રક્ષા કરતા સૈનિકભાઈ ઓ સાથે અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરશે. રસ્તામાં આવતા તમામ ગામો અને શહેરોમાં હર ઘર તિરંગાના ભાગરૂપે તિરંગા નું વિતરણ પણ કરશે અને દેશના માં સીમની રક્ષા કરતા સૈનિકભાઈ ઓ સાથે અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરશે. બાઈક ઉપર નડાબેટ જઈ રહેલ ડો. મીયું ચાવડાએ જણાવ્યું હતું કે, અમે એક રાખી સૈનિકો કે નામ સાથે નીકળીએ છીએ અને સાથે દુરૈયા મુસ્તફા તાકીયા પણ સાથે અન્ય 9 યુવતીઓ પદ્મશ્રીથી સન્માનિત થયેલી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW