HomeGujaratCentral Gujaratમોરબીના ન્યુ બસસ્ટેન્ડ ફીડર હેઠળના વિસ્તારોમાં કાલે બપોર વીજ પુરવઠો બંધ રહેશે.

મોરબીના ન્યુ બસસ્ટેન્ડ ફીડર હેઠળના વિસ્તારોમાં કાલે બપોર વીજ પુરવઠો બંધ રહેશે.

પીજીવીસીએએલના મોરબીજ સર્કલમાં આવતા મોરબી શહેર 1 ના ન્યુ બસ સ્ટેન્ડ ફીડરમાં નવી લાઈનનું કામ કરવાનું હોવાથી મોરબી ના ન્યુ હાઉસીંગ બોર્ડ(શનાળા રોડ), ઉમિયા નગર, જીઆઇડીસી, ચિત્રકૂટ, પંચવટી, સારસ્વત, ક્રીષ્ના સોસાયટી, સુપર માર્કેટ, માધવ માર્કેટ, વ્રૂંદાવન પાર્ક, વિઠ્ઠલનગર, યદુનંદન ૧ થી ૩ જેવા વિસ્તારમાં તા 10 ઓગસ્ટના સવારે 8થી બપોરે 02 વાગ્યા સુધી પાવર બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW