HomeGujaratકેન્દ્રીય કર્મચારીઓની રાહ આખરે પૂરી, મોંઘવારી ભથ્થું વધ્યું

કેન્દ્રીય કર્મચારીઓની રાહ આખરે પૂરી, મોંઘવારી ભથ્થું વધ્યું

કેન્દ્રીય કર્મચારીઓની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. રક્ષાબંધન પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર મળ્યા છે. 7માં પગાર પંચ ડીએ વધારામાં સરકાર દ્વારા 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હકીકતમાં જૂન ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના ડેટા બહાર આવ્યા બાદ નિર્ણય લેવાયો હતો કે મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો થશે. પરંતુ હવે તેની જાહેરાત હવે કરવામાં આવી છે.

લઘુત્તમ બેઝિક પગાર પર ગણતરી 1. કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા2. નવું મોંઘવારી ભથ્થું (38%) રૂ.6840/મહિના3. અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (34 ટકા) રૂ.6120/મહિના4. કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું 6840-6120 = રૂ.1080/મહિના.

મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો સાથે કેન્દ્રીય કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું 38 ટકા સુધી પહોચ્યું. પહેલા મોંઘવારી ભથ્થું 34 ટકાના દરે ચૂકવવામાં આવી રહ્યું છે. જો કે ડીએનો વધારો 1 જુલાઈ, 2022 થી જ લાગુ થશે. જુલાઈ મહિના મુજબ પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંધવારી ભથ્થું સપ્ટેબરની સેલેરીમાં મળશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW