HomeGujaratમોરબી નેશનલ હાઈવે ટ્રાફિક નિયમનો ઉલાળિયો કરતા 52 વાહન ચાલક પર...

મોરબી નેશનલ હાઈવે ટ્રાફિક નિયમનો ઉલાળિયો કરતા 52 વાહન ચાલક પર પોલીસની તવાઈ

મોરબી શહેરની નજીકથી નીકળતા નેશનલ હાઈવે પર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહનોની આવર જવર રહે છે. ખાસ કરીને ટ્રક,કન્ટેનર મોટા ટ્રેલર સહિતના વાહન દોડે છે. અને તેમાંથી અનેક વાહન દોડે છે. તેમાંથી ઘણા વાહન ચાલકો નિયમ ઉલાળિયો કરે છે જેના કારણે અનેક જીવલેણ અકસ્માત સર્જાઈ છે ત્યારે મોરબી તાલુકા પોલીસે કડક એક્શન લેતા મોરબી નેશનલ હાઈવે પર બંધુનગર પાસે,રફાળેશ્વર નજીક,લાલપર ગામ નજીક સંતકૃપા હોટેલ પાસે ટીંબડી પાટિયા તેમજ તેમજ ટીંબડી ગામના રસ્તા પાસે તાલુકા પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી. વાહનનું ચેકિંગ કરી નિયમ ભંગ કરતા વાહન ચાલકો 52 વિરુદ્ધ કેસ કરી દંડ ફટકાર્યો હતો જે પૈકી 13 વાહન ડીટેઈન કર્યા હતા તો 39 વાહન ચાલકોને એમવીએ 279 મુજબ મેમો ફટકાર્યો હતો આ ઉપરાંત મોરબી એડીવીઝન પોલીસે 11 બી ડીવીઝન પોલીસે 2 વાંકાનેર તાલુકા પોલીસે પણ 4 સીટી પોલીસે 1 માળિયા પોલીસે 2 વાહન ચાલકો વિરુધ્દ કડક કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW