વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ એ કે હોટેલ નજીક આવેલ એક ઓરડીમાં ભાડે રહેતા રીઝવાન અયુબ ખોખર નામના યુવાન પર તોફીક આદમ લધાણી ફીરઝાન ઉર્ફે કિરણ તોફીક લધાણી,અરવિંદ સિંહ ગોહિલે સાથે મળી ધંધાકીય ઝઘડાનું મનદુઃખ રાખી હુમલો કર્યો હતો અને યુવકને ઢીકા પાટુનો માર મારી હાથ પગના ભાગે ઈજા પહોચાડી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે રીઝવાને ત્રણેય આરોપી વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

