HomeGujaratટંકારામાં ત્રણ પોલીસ સ્ટે.માં નોધાયેલ ગુનાના આરોપીને પકડવા ગયેલ ટીમ પર હુમલો...

ટંકારામાં ત્રણ પોલીસ સ્ટે.માં નોધાયેલ ગુનાના આરોપીને પકડવા ગયેલ ટીમ પર હુમલો :2 વિરુદ્ધ ફરિયાદ

મોરબી શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશન બી ડીવીઝન પોલીસ સ્ટેશન તેમજ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોધાયેલ અલગ અલગ ત્રણ ગુનાનો આરોપી નવઘણ મોહન બાંભવા ઘણા સમયથી નાસતા ફરતો હોય હાલ વીરપર નજીક આવેલ દ્વારકા ધીશ હોટેલમાં આવ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને પોલીસને જોઈ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા નવઘણ મોહન બાંભવા અને મચ્છા ઉર્ફે લાલો પરબત વરૂએ પોલીસ સ્ટાફ સાથે માથાકૂટ કરી મારામારી કરી હતી તેમજ પોલીસ કર્મચારીઓને મારી નાખવાને ધમકી આપી હતી બનાવ અંગે ટંકારા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW