HomeGujaratરેકોર્ડ બ્રેક: ગુજરાતમાં આ વર્ષે સીઝનનો સૌથી વધારે વરસાદ

રેકોર્ડ બ્રેક: ગુજરાતમાં આ વર્ષે સીઝનનો સૌથી વધારે વરસાદ

ગુજરાતમાં સિઝનનો 43 ટકા વરસાદ નોંધાયો છે.8 વર્ષમાં સૌથી વધુ અને ગત વર્ષ કરતા 25 ટકા વધારે વરસાદ થયો છે. આગામી 3 દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ માટે ભારે વરસાદ થઈ શકે છે. આજે અને કાલે અતિભારે વરસાદની આગાહી છે. હવે 15 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે.

8 વર્ષનો સીઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે. રાજ્યમાં 12 દિવસમાં જ સરેરાશ 12 ઈંચ વરસાદ નોંધાયો છે. ગત વર્ષ કરતા અત્યાર સુધીમાં 25 ટકા વધારે વરસાદ નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષ કરતા 58 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં 15 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW