HomeGujaratમાળિયા-જામનગર હાઈવે પર હજનાળી પાસે પાણીનો પ્રવાહ વધતા હાઈવે બંધ કરાયો,

માળિયા-જામનગર હાઈવે પર હજનાળી પાસે પાણીનો પ્રવાહ વધતા હાઈવે બંધ કરાયો,

જામનગર માળિયા કોસ્ટલ હાઈવે પર આવેલ હ્જનાડી ગામ પાસે બ્રીજની કામગીરી ચાલી રહી હોય અને કામગીરીને ધ્યાને લઇ બાજુમાંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને તેના પરથી દિવસ દરમિયાન મોટા ટ્રક અને કન્ટેનર સહિતના વાહનો પસાર થઇ રહ્યા છે મોરબી જીલ્લામાં છેલ્લા 4 દિવસથી થઇ રહેલા અવિરત વરસાદને પગલે ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે જેના પગલે બ્રીજ પાસેથી પાણીનો પ્રવાહ વધી ગયો છે

અકસ્માતની ઘટના ન સર્જાઈ તે માટે સાવચેતીના ભાગરૂપે હાઇવે અસ્થાયી રૂપે બંધ કરી દેવાયો છે અને જામનગરથી મોરબી આવવા માંગતા નાના વાહનોને બીલીયા બગથળા રસ્તા પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે તો જામનગરથી માળિયા તરફ આવતા ભારે ટ્રક અને કન્ટેનરને ધ્રોલ ટંકારા થઇ જયારે મોરબી થઇ માળિયા જવા જયારે અથવા માળિયાથી જામનગર જતા ભારે ટ્રક અને કન્ટેનરને તરફ મોરબી ટંકારા ધ્રોલ થઇ જવા અપીલ કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW