HomeGujaratમોરબીના D.E.O બી.એમ.સોલંકીની બઢતી માધ્યમિક અને ઉચ્ચતરમાં સંયુક્ત નિયામક તરીકે નિમણુક

મોરબીના D.E.O બી.એમ.સોલંકીની બઢતી માધ્યમિક અને ઉચ્ચતરમાં સંયુક્ત નિયામક તરીકે નિમણુક

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લામાં તેમજ સચિવાલય ખાતે ફરજ બજાવતા વર્ગ 1ના અધિકારી તેમજ પ્રાથમિક શિક્ષણ અધિકારીની બઢતીઆપવામાં આવી છે આ બઢતીમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી એમ સોલંકીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બી એન સોલંકીને ગાંધીનગર ખાતે સંયુક્ત નિયામક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મુકવામાં આવ્યા છે
મોરબી ઉપરાંત રાજકોટના ડીપીઈઓ ડી આર સરડવા,જુનાગઢના ડીપીઈઓ આર એસ ઉપાધ્યાય અમદાવાદના ડીપીઈઓ એમ એન પટેલ,ભાવનગર ડીઈઓ એન જી વ્યાસ,સુરતના ડીઈઓ એચ એચ રાજ્યગુરુ,દાહોદના ડી આઈ ઈ ટી તેમજ સુરેન્દ્રનગરના ડીપીઈઓ એસ એમ બારડને પ્રમોશન આપી ગાંધીનગર ખાતે અલગ અગલ વિભાગમાં નાયબ નિયામક,સયુક્ત નિયામક સચિવ સહિતની પોસ્ટ પર મુકવામાં આવ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW