HomeGujaratએરપોર્ટના ચાર નવા પાર્કિંગ પર આવી આ ફ્લાઇટ, હવે ધમધમશે રાજકોટ એર...

એરપોર્ટના ચાર નવા પાર્કિંગ પર આવી આ ફ્લાઇટ, હવે ધમધમશે રાજકોટ એર સ્ટેશન

રાજકોટ એરપોર્ટ પર નવા ચાર પાર્કિંગને મંજૂરી મળતાની સાથે આજે જ નવા એરપોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

15 ફલાઇટ ઓપરેટ થશે: જેમાં નવા પાર્કિંગ પર લેન્ડ થયેલી ઈન્ડિગોની ફલાઈટનું વોટરકેનનથી ગ્રાન્ડ વેલકમ કરાયું છે. આજથી નવું પાર્કિંગ શરૂ થઈ જતાં એરપોર્ટ ઓથોરિટી અને એરલાઈન્સ કંપનીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પાંચ વર્ષ પછી નવા પાર્કિંગનું ઉદઘાટન થતાં રાજકોટ એરપોર્ટ પરથી એક સાથે 15 ફલાઈટ સરળતાપૂર્વક ઉડાન ભરી શકશે.

આ સ્ટાફ આવ્યો: તા. 15 જૂનથી નવા પાર્કિંગ ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ નવા પાર્કિંગ પર વિશાખાપટ્ટનમથી ઈન્ડિગોનું ખાસ ચાર્ટર્ડ પ્લેન આવ્યું હતું. જેમાં ભારત અને સાઉથ આફ્રિકાની ટીમના ક્રુમેમ્બર્સ અને અન્ય સ્ટાફ આ ફલાઈટમાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW