HomeGujaratકોડીનારમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના બનાવમાં આરોપીને ફાંસીની સજા આપવા માંગ

કોડીનારમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના બનાવમાં આરોપીને ફાંસીની સજા આપવા માંગ

કોડીનાર તાલુકાના જત્રાખડી ગામમાં 8 વર્ષની બાળકી સાથે એક નરાધમે દુષ્કર્મ આચર્યું હતું અને તેની હત્યા કરી ફરાર થઇ ગયો હતો આ બનાવમાં સ્થાનિકોના ઉગ્ર દેખાવ બાદ પોલીસ સક્રિય બની હતી અને આરોપીને ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો આ બનાવનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે અને આરોપીને કડક સજા કરવા માંગણી થઇ રહી છે ત્યારે મોરબીમાં પણ દશનામ ગોસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું અને આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW