HomeGujaratવાંકાનેરના રાજવડલામાં જુગાર રમતા,મોરબીના વૃદ્ધ સહીત 11 ઝડપાયા

વાંકાનેરના રાજવડલામાં જુગાર રમતા,મોરબીના વૃદ્ધ સહીત 11 ઝડપાયા

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા હુશેનભાઈ જલાલભાઈ દેકાવાડીયા જાતે-મોમીન ઉવ.૫૯ રહે.લુણસરીયા તા.વાંકાનેર જી.મોરબી (૨)હર્ષદભાઇ પ્રભુભાઇ ખીરૈયા જાતે
લુવાણા ઉ.વ.૪૮ ધંધો મજુરી રહે.વાંકાનેર મીલકોલોની ગોડાઉનરોડ તા.વાંકાનેર જી.મોરબી (૩)કેશુભાઈ છગનભાઈ દેત્રોજા જાતે કોળીઉ.વ.૬૨ ધંધો-મજુરી રહે.નવા રાજાવડલા તા.વાંકાનેર જી.મોરબી (૪) ગણેશભાઇ જીવરાજભાઇ ઓતરાદિયા જાતે કોળી ઉ.વ.૩૫ ધંધોમજુરી રહે.લુણસરીયા તા.વાંકાનેર જી.મોરબી (૫) છગનભાઇ રામજીભાઇ જેઠરોજા જાતે પટેલ ઉ.વ.૬૪ ધંધો મજુરી રહે.મોરબી રવાપરરોડ નિર્મલા સ્કુલની બાજુમા તા.જી.મોરબી (૬)વિનોદગીરી જમનાગીરી ગૌસ્વામી જાતે બાવાજી ઉ.વ.૬૫ ધંધો મજુરી રહે.વાંકાનેર જીનપરાભાટીયાશેરી તા.વાંકાનેર જી.મોરબી (૭) બેચરભાઈ રૂપાભાઈ દેત્રોજા જાતે કોળી ઉ.વ.૪૯ ધંધો મજુરી રહે.રાજાવડલા તા.વાંકાનેર જી.મોરબી(૮) કાળુભાઈ છગનભાઈ માણસુરીયા જાતે કોળી ઉ.વ.૪૫ ધંધો મજુરી રહે.વાંકાનેર ગાયત્રી મંદીર પાસે તા.વાંકાનેર જી.મોરબી (૯)અશોકભાઈ હેમુભાઈ રાતોજા જાતે કોળી ઉ.વ.૪૨ ધંધો મજુરી રહે.રાજકોટ ભગવતીપરા ગાંધીસ્મુતી સોસાયટી તા.જી.રાજકોટ મુળરહે.જાલીડા તા.વાંકાનેર જી.મોરબી (૧૦) કમલેષભાઈ મગનભાઈ દેત્રોજા જાતે કોળી ઉ.વ.૩૬ ધંધો મજુરી રહે.રાજાવડલા તા.વાંકાનેર જી.મોરબી (૧૧)કેશુભાઈ પોપટભાઈ માલકીયા જાતે કોળી ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ 25,400 રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW