HomeGujaratમોરબી સબ જેલના કેદીઓમાં T.B/HIV/ લેપ્રસી રોગનું સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

મોરબી સબ જેલના કેદીઓમાં T.B/HIV/ લેપ્રસી રોગનું સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

મોરબી સબ જેલમાં ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સબ જેલના કેદીઓને ટી.બી. જેવા ભંયકર રોગ વિષે માહિતી આપવામાં આવી હતા. તેમજ બધા જ કેદીઓનુ ટી.બી.તથા લેપ્રસી રોગ માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ હતું. તથા શંકાસ્પદ વ્યક્તિના સ્પોટ સ્પુટમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ૨૯૨ પુરૂષ તથા ૦૯ સ્ત્રી એમ કુલ ૩૦૧ જેટલા કેદીઓ સામેલ થયા હતા.
આ કાર્યક્રમમાં જીલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો ઓ્ડીનેટર પિયુષભાઈ જોષી, TB હેલ્થ વીઝીટર નિખીલ ભાઈ ગોસાઈ , લેપ્રસી પેરા મેડિકલ વર્કર ધર્મેન્દ્ર ભાઈ વાઢેર, સિવિલ હોસ્પિટલ મોરબીમાંથી આઇ સી. ટી.સી. કાઉન્સેલર વસંત ભાઈ પડસુંબિયા, લેબ ટેક ભૂમિ બેન પટેલ, શ્વેતાના ફિલ્ડ કો ઓર્ડનેટર રાજેશ ભાઈ લાલવાણી સુભિક્ષા પ્રોજેક્ટ ઓફિસર મીનાબેન પરમાર હજાર રહ્યા હતા
આ કાર્યક્રમને સાર્થક બનાવવા મોરબી સબ જેલના જેલ અધિક્ષક કે.એસ.પટણી તથા હાજર રહેલ તમામ સ્ટાફએ જહેમત ઉઠાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW