HomeGujaratગુજરાતની આ લાલ પરી એ તો ગોરાઓને ગાંડા કર્યા, જાણો કોણ

ગુજરાતની આ લાલ પરી એ તો ગોરાઓને ગાંડા કર્યા, જાણો કોણ

ફ્રાન્સના કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર પહોંચેલી ગુજરાતી અભિનેત્રીને સમાપન સમારોહમાં ખાસ નિમંત્રણ મળ્યું છે. એના ગ્લેમર લુક્સથી ગોરા પણ ગાંડા થયા હતા.ગાલા લુકમાં ઉપસ્થિત રહીને બોલીવુડ ની અભિનેત્રી ઓની બરાબરી કરી હતી

કોણ છે આ ગ્લેમર ગર્લ: મુળ કચ્છની સંપુર્ણ ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કર બે દિવસ પહેલા ફ્રાન્સના કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સાડી સાથે રેડ કાર્પેટ પર પહોંચીને આંતર રાષ્ટ્રીય સ્તરની આ ઇવેન્ટ માં ગુજરાતીઓનો ડંકો વગાડેલો છે. હવે, આ જ ફેસ્ટિવલના સમાપન સમારોહમાં કોમલ ઠક્કર ને વિશેષ આમંત્રણ મળતાં જ તેનો અભિનેત્રી તરીકે નો મુળ જલવો બહાર આવેલો છે.

લોકોએ સેલ્ફી પાડી: ગાલા લુક ને કારણે ઉપસ્થિત અનેક લોકોમાં કોમલ વિશેષ આકર્ષણ બની હતી અને અનેક લોકો તેની સાથે સેલ્ફી સહિત ફોટોગ્રાફ લેતા નજરે પડ્યા હતા.


ફ્રાન્સ ખાતે દબદબાભેર યોજાતા અવ્વલ દરજ્જાના આ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સતત ચર્ચામાં રહી કોમલ ઠક્કરે ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મો માટે પાયો નાખી દીધો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW