HomeGujaratમોરબીમાં કૌટુંબિક બહેને પ્રેમલગ્ન કરી લેતા ભાઈઓ સહીત 7 શખ્સે યુવકને...

મોરબીમાં કૌટુંબિક બહેને પ્રેમલગ્ન કરી લેતા ભાઈઓ સહીત 7 શખ્સે યુવકને લમધાર્યો

મોરબી નજીક ત્રાજપર ગામ આવેલ ખારી વિસ્તારમાં રહેતા ગોપાલ ચંદુભાઈ ઉઘરેજાને કિશન ભવાનભાઈ ભરવાડના અને ગોપાલભાઈ ભરવાડની કૌટુંબિક બહને સાથે પ્રેમહોય અને ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા જેનો ખાર રાખી કિશન ભવાન ભરવાડ,ગોપાલ ભવાન ભરવાડ,સંજય ભરવાડ,વાલજી ઉર્ફે વિપુલ ભરવાડ તેમજ અજ્નાયા ત્રણ શખ્સ રીક્ષાભરી ધોકા પાઈપ જેવા હથીયર સાથે ધસી આવ્યા હતા અને ગોપાલ ચંદુભાઈ ઉઘરેજાને ઢોર માર માર્યો હતો.ગંભીર હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW