HomeGujaratકન્ટેનર ચાલકે અચાનક વળાંક લેતા બાઈક સવાર સાથે અકસ્માત યુવકને ઈજા

કન્ટેનર ચાલકે અચાનક વળાંક લેતા બાઈક સવાર સાથે અકસ્માત યુવકને ઈજા

મોરબી માળિયા નેશનલ હાઈવે પર ભરતનગર ગામ પાસે ધ્રુવ રમેશભાઈ રંગપરીયા નામનો યુવક ગત તા.22ના સાંજે 7 વાગ્યાની આસપાસ તેનું જેજે 36 ડી 3663 નમ્બરનું બાઈક લઈને જતો હતો તે દરમિયાન GJ 12 bv 8875 નંબરના કન્ટેનર ચાલકે પૂર ઝડપે કોઈ પણ ઇન્ડિકેટર સિંગ્નલ કે હાથના ઈશારા વિના વણાંક લીધો હતો. અને સાથે અથડાયું હતું ઘટનામાં ધ્રુવભાઈ રમેશ ભાઈ રંગપરીયાને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ટેન્કર લઇ ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કન્ટેનર ચાલક વિરુદ્ધ લોકનો જીવ જોખમમાં નાખવા અંગે ગુન્હો નોંધી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW