HomeGujaratમોરબીના ઇન્દીરાનગરમાં સગીરાએ ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબીના ઇન્દીરાનગરમાં સગીરાએ ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી એક સગીરાએ અગમ્યકારણોસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે મળતી મહિતી મોરબીના ઇન્દિરા વિસ્તારમાં રહેતા નારાયણભાઈ દેથરીયાની 15 વર્ષની સગીર વયની દીકરી શોભનાબેને ઘરમાં અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ બાદ મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી આ અંગે વધુ તપાસ તપાસ HC જે.જે.ડાંગરે હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW