HomeGujaratબાગાયતી પાકમાં સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરનાર ખેડૂતોને દસ્તાવેજ રજુ...

બાગાયતી પાકમાં સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરનાર ખેડૂતોને દસ્તાવેજ રજુ કરવા સુચના

મોરબી જીલ્લાના બાગાયતી પાકના ખેડુતો માટે સરકાર દ્વારા ચાલતી અલગ અલગ યોજનાઓ બાબતે અરજીઓ મંગાવવામાં આવતી હોય છે ત્યારે નાંણાકીય વર્ષ 2022-23 માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓમાં વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતદાર ખેડૂતોએ ઓનલાઇન અરજી કરેલ હોય પરંતુ તેઓએ ઓનલાઇન અરજી સાથે જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામક કચેરીમાં રજુ કરેલ ન હોઇ તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાઓથી વંચિત રહી ના જાય તે હેતુથી ઓનલાઇન અરજીપત્રક સાથે નવા 7 -12,8-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ.જાતિ) જેવા સાધનિક કાગળો આગામી ૫ દિવસમાં નાયબ બાગાયત નિયામકની કચેરી,રૂમ નં 226-227 -તાલુકા સેવા સદન, લાલબાગ મોરબીના સરનામે અચુક રજૂ કરવા નાયબ બાગાયત નિયામક મોરબીએ જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW