HomeGujaratમોરબીમાં યુવતીનું સોશ્યલ મીડિયામાં ફેક આઈડી બનાવી બદનામ કરનાર આરોપી ઝડપાયો

મોરબીમાં યુવતીનું સોશ્યલ મીડિયામાં ફેક આઈડી બનાવી બદનામ કરનાર આરોપી ઝડપાયો

મોરબીના મહેન્દ્રનગર ગામમાં રહેતા અજય મણીલાલ પાંચોટિયા નામના શખ્સે તેમની સાથે અગાઉ કામ કરતી યુવતી સાથે સબંધ રાખવા દબાણ કર્યું હતું તેમજ તે યુવતી અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.તેમજ યુવતીની બહેનને બદનામ કરવાના ઈરાદે સોશ્યલ મીડિયામાં ફેક આઈડી બનાવી હતી.અને યુવતીના બીભત્સ ફોટો વાયરલ કરી બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું આ અંગે યુવતીને જાણ થતા તેને એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ આધારે મોરબી એલસીબીની ટીમે આરોપી અજય પાચોટિયાની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW