HomeGujaratવાકાનેર:વિઠ્ઠલપરમાં બાઈક ધીમે ચલાવવાનું કહેતા યુવાન પર ત્રણ શખ્સનો હુમલો

વાકાનેર:વિઠ્ઠલપરમાં બાઈક ધીમે ચલાવવાનું કહેતા યુવાન પર ત્રણ શખ્સનો હુમલો

વાકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામમાં રહેતા દિનેશભાઈ શામજીભાઈ વિજ્વાડીયાના ઘર પાસેથી સજંય સારલા નામનો શખ્સ અવાર નવાર પુર ઝડપે બાઈક લઈને નીકળતો હોય જેથી દિનેશભાઈએ બાઈક સંજય તેમજ તેના ભાઈ વિજય ગોવિંદભાઈ સારલાને બાઈક ધીમું ચલાવવા સમજાવવા ગયા હતા જોકે આરોપીઓને સારું ન લાગતા વિજય સારલા,નવઘણ ઉર્ફે લાલો મનજીભાઈ સારલા તેમજ પ્રવીણ ઉર્ફે કાનો મનજીભાઈ સારલાએ દિનેશભાઈ પર હુમલો કરી દિનેશભાઈ તેમજ ગણેશભાઈને ઈજા પહોચાડી હતી. બનાવ અંગે વાકાનેર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW