HomeGujaratમાળિયાના જુના ઘાટીલામાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા

માળિયાના જુના ઘાટીલામાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા

માળિયા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલ જુના ઘાટીલા ગામની સીમમાં આવેલ વાડીમાં અલગ અલગ ગામથી લોકો એકઠા થઇ જુગાર રમતા હોવાની માળિયા મિયાણા પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા પ્રવીણ બેચરભાઈ શેરસીયા,પીયુષ લાલજીભાઈ વિઠ્ઠલાપરા ચંદુલાલ જાદવજી કાલરીયા દિનેશ બાબુ લોલાડીયા વિપુલ કાનજી ગડેશિયા,ઘનશ્યામ હરીસિંહ ગઢવી,અંબારામ ગાંડુભાઈ છ્નારીયા સહિતનાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 98 700 રોકડ તેમજ જુગાર સાહિત્ય સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.બનાવ અંગે માળિયા પોલીસે બનાવ અંગે અરોપીઓ વિરુદ્ઘ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW