HomeGujaratમોરબી સિંચાઈ વિભાગના લાંચિયા ક્લાર્કના 29મી સુધી રિમાન્ડ મંજૂર

મોરબી સિંચાઈ વિભાગના લાંચિયા ક્લાર્કના 29મી સુધી રિમાન્ડ મંજૂર

મોરબી સિંચાઈ વિભાગ પેટા વિભાગનો ક્લાર્ક જગદીશ જેઠાભાઈ દવે નામના કલાર્કને રાજકોટ એસીબીની ટીમે ગત તા.25 ના રોજ ટંકારા તાલુકાના એક ખેડૂત પાસેથી રૂ.6000ની લાંચ લેતા ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે વધુ તપાસ દેવભૂમિ દ્વારકા એસીબીમાં પી.આઈ એ ડી પરમાર ચલાવી રહ્યા છે પી.આઈ પરમારે આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજુ કર્યો હતો આરોપી ની સંપત્તિ ચકાસણી તેમજ અન્ય બાબતો તપાસ માટે એસીબીએ કોર્ટમાં આરોપીના રિમાન્ડની માગણી કરતા મેજીસ્ટ્રેટ દ્વારા 29 માર્ચના 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW