HomeGujaratમોરબીના ગોર ખીજડીયા પાસે નેક્ષા પેપરમિલમાં મોડી રાત્રે આગ ભીષણ આગ, ફાયરની...

મોરબીના ગોર ખીજડીયા પાસે નેક્ષા પેપરમિલમાં મોડી રાત્રે આગ ભીષણ આગ, ફાયરની ટીમે કાબુ મેળવ્યો,જુઓ વિડીયો

મોરબીના ગોર ખીજડિયા નજીક આવેલ નેક્ષા પેપરમિલમાં આવેલ કાચા મટીરીયલની ગાંસડીમાં મોડી રાત્રે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી.કાગળ અને ઘાસના કારણે આગે ગણતરી મીનીટમાં આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતું અને આસપાસની બીજી ગાંસડીઓ પણ ઝપટમાં આવી ગઈ હતી.

ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમ ત્રણ ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સવારે 11 વાગ્યા સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો અને ફેક્ટરીમા લાગેલી મહદ અંશે કાબુમાં આવી ગઈ હતી. હાલ ફેકટરીમાં ક્યા કારણસર આગ લાગી તેનું કારણસામે આવ્યું નથી.જોકે એફએસ એલની તપાસ અને તેના રીપોર્ટ બાદ ખ્યાલ આવી શકશે, બનાવમાં સદનસીબે જાનહાની થઇ ન હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW