HomeGujaratમોરબી રાજકોટ સહીત 5 જિલ્લામાં ઘરફોડી કરતા 2 શખ્સ જામનગરથી ઝડપાયા

મોરબી રાજકોટ સહીત 5 જિલ્લામાં ઘરફોડી કરતા 2 શખ્સ જામનગરથી ઝડપાયા

મોરબી જીલ્લામાં ત્રણ સ્થળે થયેલ ઘરફોડીની ઘટના બની હતી આ ઘટના ઉપરાંત રાજકોટ જિલ્લા,જુનાગઢ,જામનગર તેમજ દ્વારકા જીલ્લામાં મળી 30 જેટલી ઘરફોડીની ઘટનાને અંજામ આપનાર ત્રણ શખ્સને જામનગર જિલ્લા એલસીબીની ચોક્ટીકસ બાતમીના આધારે ધરારનગર વિસ્તારમાં રહેતા રાજેશ રમેશ ઝીંઝુવાડીયા અને રવી અશોક રાઠોડને ચોક્કસ બાતમીના આધારે દરેડ ગામ નજીક ઝડપી લીધા હતા.અને તેની પાસેથી રૂ 2.03 લાખને ઝડપી લીધો હતો.આરોપીઓએ 5 જીલ્લામાં 30 જેટલી ચોરીના બનાવ કબુલ કર્યા હતા.પોલીસે આરોપી પાસેથી ચોરાઉ પાસેથી મુદામાલ જપ્ત કરવા તજવીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW