મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ ક્રાંતિ જ્યોત તરફ જવાના રસ્તે મગનભાઈ નરશીભાઈ સંઘાણી ચાલીને જતા હતા તે દરમિયાન પાછળપુર ઝડપે આવેલ જીજે 36 જે 5509 નંબરનું બાઈકલઈને બેફામ ઝડપે નીકળેલા બાઈક સવારે હડફેટે લઇ પાડી દીધા હતા અને ત્યાંથી પસાર થઇ ગયો હતો બનાવ બાદ ગંભીર હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયયાન મગનભાઇનું મોત થયું હતું બનાવ અંગે મૃતકના પુત્ર ઉપેન્દ્રભાઈએ બાઈક સવાર બી ડીવીઝન પોલીસ મથક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી બાઈક સવારની શોધખોળ હાથ ધરી હતી

