HomeGujaratમોરબી માળીયાસમુહલગ્ન સમિતિએ વધુ17 ઘડિયા લગ્ન કરાવ્યા

મોરબી માળીયાસમુહલગ્ન સમિતિએ વધુ17 ઘડિયા લગ્ન કરાવ્યા

લગ્ન પ્રસંગ દરમિયાન લોકો લખલુંટ ખર્ચ કરવામાં આવે છે તેમાં પણ દેખા દેખીના કારણે ઘણા બધા પરિવાર એવા હોય છે જેની કેપેસિટી ન હોવા છતાં મસમોટું દેવું કરીને આવા ખર્ચ કરતા હોય છે.આવા ખર્ચ અટકાવવા પાટીદાર સમાજ દ્વારા ઘડિયા લગ્નની પહેલ કરી હતી અને આ પહેલમાં ઘણા બધા પરિવાર જોડાયા છે ત્યારે આ પહેલા વધુ ઝડપથી આગળ વધારી માળીયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 17 ઘડિયા લગ્ન યોજાયા હતા. આ ઘડિયા લગ્ન જેતપર, જુના દેવળીયા, મોરબી, રાજપર, ઉમા ટાઉનશીપ, મહેન્દ્રનગર, બિલેશ્વર મંદિર, ખેવારીયા, આમરણ અને નેસડા વગેરે જગ્યાએ યોજાયા હતા. આ લગ્નોત્સવમાં જોડાયેલા નવદંપતીઓને બિરદાવી સમિતિના સભ્યો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW