HomeGujaratમોરબીમાં બિનવારસુ ગાયનું ઓપરેશન કરી પીળામુક્ત કરી

મોરબીમાં બિનવારસુ ગાયનું ઓપરેશન કરી પીળામુક્ત કરી

મોરબીના વાવડી રોડ વિસ્તારમાં એક બિન વારસુ વાછડી પર કુતરાઓએ હુમલો કરી દીધો હતો અને કાણના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.જે બાદ કાનના ભાગે સડો થવા લાગતા વાછડું પીડાતું હોવાથી યશપાલ ભાઈ નામના સ્થાનિકે 1962 એનિમલ હેલ્પ લાઈનમાં ફોન કરી સારવાર માટે જાણ કરતા મોરબી લોકેશનની 1962 ટીમના ડો.વિપુલ કાનાણી તેમજ પાઇલોટ પ્રવિણસિંહ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વાછડીની સારવાર કરી પીડા મુક્ત કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW