HomeGujaratમોરબી શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું

મોરબી શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું

ધંધુકાના કિશન ભરવાડ નામના યુવકની હત્મોયા બાદ રાજય ભરમાં ઠેર ઠેર્ર રોષની લાગણી જોવા મળી રહી છે ઘણા શહેરમાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિનું વાતાવરણ બગડે તેવી આશંકા સેવાઈ રહી છે ત્યારે પોલીસ આવું વાતાવરણ ન બગડે અને શાંતિ જળવાઈ રહે તેવી અપીલ કરી રહી છે.

તો સોશ્યલ મીડિયા પર પણ દેખરેખ રાખી આવા ઉશ્કેરણીજનક મેસેજ કરતા તત્વોને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં આવી કોઈ સ્થિતિ ન બગડે તે માટે આજે જિલ્લા પોલીસ દ્વારા મોરબી શહેર વિસ્તારના મુખ્ય માર્ગો પર ફલેગમાર્ચ કરી હતીતેમજ સવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી લોકોને શહેર સુરક્ષા બાબતે આશ્વસ્ત કર્યા હતા તેમજ શહેરમાં કાયદો વ્યવસ્થાના વાતાવરણમાં ખલેલ પહોચાડતા તત્વ વિરુદ્ધ કડક એક્શન લેવાની ચેતવણી આપી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW