HomeGujaratમોરબીના રવાપર નદીના વાડી વિસ્તારમાં સગર્ભાની 108ની ટીમે સફળ પ્રસુતિ કરાવી

મોરબીના રવાપર નદીના વાડી વિસ્તારમાં સગર્ભાની 108ની ટીમે સફળ પ્રસુતિ કરાવી

મોરબીના રવાપર નદી ગામની વાડી વિસ્તારમાં એક પરપ્રાંતીય મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહિલાની વાનમાં જ પ્રસુતી કરાવી હતી.
મોરબીના રવાપર નદી ગામની ભકિતનગર વાડીમાં એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા મોરબી 108ની ટીમના ઇએમટી મનીષ આહીર,પાઇલોટ નિલેશ આહીર ઘટના સ્થળે દોડી ગયા હતા.અને સગર્ભાને સારવાર માટે સીવીલ હોસ્પિટલ લઈ જતા હતા તે દરમિયાન રસ્તામાં સગર્ભા પ્રસુતિ કરાવી હતી.અને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW