મોરબી જીલ્લામાં ફરીએકવાર પીએસઆઈ અને પીએસઆઈની બદલીનો ગંજીફો ચીપાયો છે.મોરબી જિલ્લા પોલીસ વડાએ લીવ રીઝર્વ તરીકે મુકાયેલ પીઆઈ એન એ વસાવાને વાંકાનેર સીટી પોલીસ મથકમાં જયારે કે જે માથુકિયાને હળવદ પોલીસ મથકમાં ફરજ પર મુક્યા છે તો હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ એ એ જાડેજાને એ ડીવીઝન પોલીસ મથકમાં જયારે આરપી જાડેજાને એ ડીવીઝન પોલીસ મથકમાંથી જિલ્લા કન્ટ્રોલ રૂમમાં મુક્યા હતા મોરબી જીલ્લામાં નવા વર્ષમાં શરુ થયેલ પીઆઈ અને પીએસઆઈની બદલીનો દૌર ફરી એકવાર લંબાઈ અને અન્ય પોલીસ જવાનોની પણ બદલી થાય તેવી સંભાવના સેવાઈ રહી છે

