HomeGujaratમોરબીના મકનસર નજીક ટ્રેન હડફેટે ચઢી જતા અજાણ્યાં યુવકનું મોત

મોરબીના મકનસર નજીક ટ્રેન હડફેટે ચઢી જતા અજાણ્યાં યુવકનું મોત

મોરબીના રફાળેશ્વર નજીક ડેમુ ટ્રેન હડફેટે ચઢી જતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મોરબીના રફાળેશ્વર મકનસર ગામ નજીક વચ્ચે પહેલા અજાણ્યો પુરુષ અગમ્ય કારણોસર ડેમુ ટ્રેન હડફેટે આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ બાદ મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મકનસર રેલવે સ્ટેશનના માસ્તર ડી એમ વર્માએ મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ એ એલ પરમાર ચલાવી રહ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW