મોરબી ખાતે આવેલી લખધીરજી એન્જીનીયરીંગ કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કરી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન લેંકો એલ્યુમિનિ એસોસિએશનના મોરબી ચેપટર ની એક ગેટ ટુ ગેધર મિટિંગ તા.8 જાન્યુઆરી શનિવારના રોજ સાંજે સમય 6.30 વાગ્યે સ્વાગત હોલ રવાપર ચાર રસ્તા ખાતે રાખવામાં આવી છે.આ ગેટ ટું ગેધર મિટિંગમાં મોરબીમાં રહેતા પાસ્ટ સ્ટુડન્ટનર હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ગેટ ટુ ગેધર બાદ અલ્પાહારનું આયોજન કર્યું છે.
મિટિંગમાં આપની હાજર રહી શકે તેવા લોકોએ વ્યવસ્થાના ભાગરૂપે અમૃત મેનપરા 9825626236 નરસંગ હૂંબલ 9925209127 હસમુખભાઈ ઉભડિયા 9825231152 અમરીશ પટેલ 9824065401નો સંપર્ક કરી નામ નોંધાવવા જણાવ્યું છે.

